अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण
श्लोक 1 . 5
धृष्टकेतुश्र्चेकितानः काशिराजश्र्च वीर्यवान् |
पुरुजित्कुन्तिभोजश्र्च शैब्यश्र्च नरपुङ्गवः || ५ ||
पुरुजित्कुन्तिभोजश्र्च शैब्यश्र्च नरपुङ्गवः || ५ ||
અર્થાત
તેમની સાથે, ધૃષ્ટકેતુ , ચેકીતાન , કાશીરાજ, પુરુજિત, કુન્તીભોજ અને શૈબ્યા જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે.
Comments
Post a Comment