Posts

अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक  1 . 9 अन्य च बहवः श्रूरा मदर्थे त्यक्तजीविताः | नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः || ९ || અર્થાત  એવા અન્ય નાયકો પણ છે જેઓ મારા માટે પોતાનું જીવન બલિદાન આપવા તૈયાર છે. તેઓ વિવિધ હથિયારોથી સજ્જ છે અને યુદ્ધ વિજ્ઞાનમાં નિષ્ણાત છે.
Image
  ૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ અનિલ જ્ઞાન મંદિર અને શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલમાં 26 જાન્યુઆરીની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં બાલમંદિરથી લઈને ધોરણ -12 ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ નૃત્યો, ગાયન, અને બંધારણને લગતું નાટ્ય રજુ કરવામાં આવ્યું હતું.

શ્રી ર. હ. અને વૃ. ત્રિ. કોટક કન્યા વિનય મંદિર દ્વારા આયોજિત રમતોત્સવ-૨૦૧૯

Image
શ્રી ર. હ. અને વૃ. ત્રિ. કોટક કન્યા વિનય મંદિર દ્વારા આયોજિત રમતોત્સવ-૨૦૧૯ માં અમારી શાળાની વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધેલો અને સફળતા પણ પામી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું જેમાંથી નંબર..... પ્રથમ- સંગીત ખુરશીમાં -પરમાર ખુશી દ્વિતીય- કોથળા દોળમાં -બુખારી સના તૃતીય- સ્લો સાઈકલિંગમાં -ભુટક પ્રગતી આમ આ તમામ વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक  1 . 8 भवान्भीष्मश्र्च कर्णश्र्च कृपश्र्च समितिंजयः | अश्र्वत्थामा विकर्णश्र्च सौमदत्तिस्तथैव च || ८ || અર્થાત મારી સેનામાં ખુદ તમે,ભીષ્મ,કર્ણ,કૃપાચાર્ય,અશ્વથામાં,વિકર્ણ તેમજ સોમદત ના પુત્ર ભૂરીશ્વા વગેરે છે જે યુદ્ધમાં હંમેશા વિજય રહે છે.
अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक  1 . 7  अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम | नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते || ७ || અર્થાત પરંતુ તે બ્રાહ્મણ મહાન છે તમારી માહિતી માટે , હું મારા સૈન્યના નાયકો વિશે જણાવવા માંગુ છું , જેઓ મારા લશ્કરી કાર્યવાહીમાં ખાસ કરીને કુશળ છે.
अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक  1 . 6  युधामन्युश्र्च विक्रान्त उत्तमौजाश्र्च वीर्यवान् | सौभद्रो द्रौपदेयाश्र्च सर्व एव महारथाः || ६ || અર્થાત કુશળ યુધમનુ , સુભાદ્રાના પુત્ર અને દ્રૌપદીના પુત્રોથી પણ ,શક્તિશાળી,ઉત્તમોજ , અને મહારથી   છે.
अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक  1 . 5  धृष्टकेतुश्र्चेकितानः काशिराजश्र्च वीर्यवान् | पुरुजित्कुन्तिभोजश्र्च शैब्यश्र्च नरपुङ्गवः || ५ || અર્થાત તેમની સાથે , ધૃષ્ટકેતુ , ચેકીતાન , કાશીરાજ , પુરુજિત , કુન્તીભોજ   અને શૈબ્યા જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે.