૨૬મી જાન્યુઆરી ૨૦૧૯

અનિલ જ્ઞાન મંદિર અને શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલમાં 26 જાન્યુઆરીની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં બાલમંદિરથી લઈને ધોરણ -12 ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ નૃત્યો, ગાયન, અને બંધારણને લગતું નાટ્ય રજુ કરવામાં આવ્યું હતું.



Comments

Popular posts from this blog