શ્રી ર. હ. અને વૃ. ત્રિ. કોટક કન્યા વિનય મંદિર દ્વારા આયોજિત રમતોત્સવ-૨૦૧૯

શ્રી ર. હ. અને વૃ. ત્રિ. કોટક કન્યા વિનય મંદિર
દ્વારા આયોજિત
રમતોત્સવ-૨૦૧૯
માં અમારી શાળાની વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધેલો અને સફળતા પણ પામી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું જેમાંથી નંબર.....
પ્રથમ- સંગીત ખુરશીમાં -પરમાર ખુશી
દ્વિતીય- કોથળા દોળમાં -બુખારી સના
તૃતીય- સ્લો સાઈકલિંગમાં -ભુટક પ્રગતી
આમ આ તમામ વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

Comments

Popular posts from this blog