अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण
श्लोक 1 . 8
भवान्भीष्मश्र्च कर्णश्र्च कृपश्र्च समितिंजयः |
अश्र्वत्थामा विकर्णश्र्च सौमदत्तिस्तथैव च || ८ ||
अश्र्वत्थामा विकर्णश्र्च सौमदत्तिस्तथैव च || ८ ||
અર્થાત
મારી સેનામાં ખુદ તમે,ભીષ્મ,કર્ણ,કૃપાચાર્ય,અશ્વથામાં,વિકર્ણ
તેમજ સોમદત ના પુત્ર ભૂરીશ્વા વગેરે છે જે યુદ્ધમાં હંમેશા વિજય રહે છે.
Comments
Post a Comment