अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण श्लोक 1 . 5 धृष्टकेतुश्र्चेकितानः काशिराजश्र्च वीर्यवान् | पुरुजित्कुन्तिभोजश्र्च शैब्यश्र्च नरपुङ्गवः || ५ || અર્થાત તેમની સાથે , ધૃષ્ટકેતુ , ચેકીતાન , કાશીરાજ , પુરુજિત , કુન્તીભોજ અને શૈબ્યા જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે.
Comments
Post a Comment