अध्याय 1: कुरुक्षेत्र के युद्धस्थल में सैन्यनिरीक्षण
1.1
धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्र्चैव किमकुर्वत सञ्जय || १
અર્થાત
ધૃતરાષ્ટ્ર એ કહ્યું:- હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા તથા પાંડુના પુત્રો એ શું કર્યું?
ધૃતરાષ્ટ્ર એ કહ્યું:- હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા તથા પાંડુના પુત્રો એ શું કર્યું?
Comments
Post a Comment