બાલમંદિર એકદિવસીય પ્રવાસ .............


બાલમંદિર એકદિવસીય પ્રવાસ........

અમારી શાળામાં અભ્યાસ કરતાં નર્સરી, જુ.કેજી, સી.કેજી ના બાળકોને મહાદેવ મંદિર પ્રાંગણમાં લઈ જવામાં આવ્યા હતાં, ત્યાં તેઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી જ્યાં તેઓને બાળગીત ગવડાવી આનંદિત કરવામાં આવ્યાતા .




 





Comments

Popular posts from this blog